શ્રી ઇડર પ્રજાકિય વિદ્યોત્તેજક સમિતિ , ઇડર સંચાલિત
અમારા વિશે
            ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના તા.૨૮-૭-૧૯૯૨ ના જાહેરનામા ક્રમાંક ઉગજ-૧૫૯૧-૨૪૬૭(૯૨)-(૪૬/૯૧)-ખપ તા.૨૮-૭-૯૨ ઇડર પ્રજાકીય વિધ્ધોત્તેજક સમિતિ ઇડર સંચાલિત મહિલા આર્ટ્સ કૉલેજ ઇડરનું પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી (મુખ્ય) , સંસ્કૃત અને સમાજશાસ્ત્ર (ગૌણ) વિષયો શીખવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે અને આ કૉલેજ ૧૯૯૨ થી કાર્યરત થઈ છે.

            મહિલા આર્ટ્સ કૉલેજ , ઇડર સર પ્રતાપ હાઈસ્કૂલ , ઇડર પાસે સ્વતંત્ર અને સુરમ્ય કેમ્પસમાં અધત્તન સુવિધાઓથી સજ્જ ઉચ્ચ શિક્ષણ આપતી તાલુકાની એક માત્ર મહિલા કૉલેજ છે. આ કૉલેજની સૌથી મોટી વિશેષતા એ છે કે યુનિવર્સિટીમાં બી.એ. ની સ્નાતક પદવી સાથે બહેનોને ઉપયોગી એવા વ્યવસાયલક્ષી વર્ગો જેમાં કમ્પ્યુટર શિક્ષણ , બ્યુટી પાર્લર વગેરેના વર્ગો ચલાવવામાં આવે છે.

            આ કૉલેજમાં ફકત બહેનો માટે સ્વતંત્ર , સુંદર અને પરિવારિક વાતાવરણમાં વિષય નિષ્ણાત અને ભાવનાશીલ અધ્યાપકો દ્વારા જીવનલક્ષી શિક્ષણ આપવામાં આવે છે.
Our Vision
        " To Give Qualitative Higher Education to the girls , to Make them Efficient to bear their social responsibility so that they can make their family prosperous and happier."
અમારું દર્શન
        બહેનોને એવું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું કે જેથી તેઓ પોતાના કુટુંબ અને સમાજની સુખાકારી અને ખુશી માટે નિમિત્ત અને મદદરૂપ બની શકે.
Our Mission
Social Awakening Through Girls Education
Each girl of the area should get higher education in near future.
To give the students vocational training as well as the higher education.
To join them in the main stream of employment in all fields.
To prepare them to be helpful in the service of nation , society besides their own family.
અમારું ધ્યેય
કન્યા કેળવણી દ્વારા સામાજિક જાગૃતિ.
તાલુકાની દરેક બહેન ઉચ્ચ શિક્ષણ મેળવે.
ઉચ્ચ શિક્ષણની સાથે સાથે રોજગારલક્ષી તાલીમ.
રોજગારના તમામ ક્ષેત્રોમાં નિપુણ બને.
માત્ર પોતાના કુટુંબને જ નહીં પરંતુ રાષ્ટ્ર અને સમાજની સેવા માટે સજ્જ બને.
Our Objectives
To Prepare the girls in all aspects-socially , culturally and educationally.
To make the student an ideal citizen as well creating an intellectual society.
હેતુ
શૈક્ષણિક, સામાજિક અને સાંસ્ક્રુતિક – એમ ત્રણેય દ્રષ્ટિકોણથી બહેનોને તૈયાર કરવી.
તેજસ્વી સમાજનું નિર્માણ થાય તેવી આદર્શયુક્ત વિધ્યાર્થિનીઓ તૈયાર કરવી.
ઉજ્જવળ સિધ્ધિઓ
ક્રમ
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
નામ
કુમારી ભાવના સોની
કુમારી જયશ્રી સોની
કુ.કલ્પના દેસાઇ અને કુ.મનીષા પટેલ
કુમારી હુસૈના ભટ્ટ
કુમારી રમીલા દેસાઇ
જાગૃતિ અજયકુમાર પટેલ
સુમરા જાહેદા
કોમલ પંચાલ
પંચાલ અલકા પ્રવીણચંદ્ર
ભટ્ટ જિજ્ઞા રાજેશકુમાર
વરસાત વૈશાલી ઇશ્વરભાઇ
પાઠક અલકા મહેન્દ્ર્કુમાર
પટેલ ભાવના નટવરલાલ
રમિલા ડી. દેસાઈ (1993 to 1995)
જયા સી. ખાંટ
કંચન બી. પટેલ
ભાવના પટેલ
દેવકી પટેલ
રાવલ જાગૃતિ
પલક પટેલ
ઓલ ઈન્ડીયા ટેનીસબોલ ક્રિકેટમાં કૉલેજની ટીમ
કૉલેજની વિવિધ કક્ષાએ ગૌરવ અપાવનાર
સમગ્ર યુનિ. માં પ્રથમ ક્રમે આવી બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
સમગ્ર યુનિ. માં દ્ધિતિય ક્રમે ઉત્તીર્ણ
બનારસ ખાતે આયોજીત નેશનલ યોગ સ્પર્ધામાં સ્થાન પ્રાપ્ત કરેલું.
સંસ્કૃત વિષય સાથે શિયાહ જમાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલો
એન.એસ.એસ. પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ સેવા અન્વયે ગુજરાત સરકાર દ્ધારા વિશેષ સન્માન પ્રાપ્ત કરેલું
એમ.એ. ગુજરાતી વિષયમાં યુનિ.માં પ્રથમ આવી ગોલ્ડ મેડલ મેળવેલ છે.
કલા મોડેલિંગ માં (યુવક મહોત્સવ) યુનિવર્સિટી માં પ્રથમ
રંગોલીમાં યુનિવર્સિટી માં પ્રથમ
સમગ્ર યુનિવર્સિટી માં સંસ્કૃતમાં પ્રથમ
સમગ્ર યુનિવર્સિટી માં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ
સમગ્ર યુનિવર્સિટી માં સાતમા ક્રમે ઉત્તીર્ણ
સમગ્ર યુનિવર્સિટી માં સાતમા ક્રમે ઉત્તીર્ણ
સમગ્ર યુનિવર્સિટી માં સાતમા ક્રમે ઉત્તીર્ણ
N.S.S. સર્વ શ્રેષ્ઠ સ્વયં સેવક - રાજ્ય કક્ષા
રાષ્ટ્રીય ચેમ્પિયન મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ - 2011-12
રાષ્ટ્રીય ચેમ્પિયન મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ - 2011-12
રાષ્ટ્રીય ચેમ્પિયન મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ - 2011-12
selected in inter university & Inter state Events (2008 - 2009)[ખો ખો ]
selected in inter university & Inter state Events (2011 – 2012)[ખો ખો ]
selected in inter university & Inter state Events (2009-2010) [બાસ્કેટ બોલ ]
સમગ્ર દેશમાં પ્રથમ આવી ચેંપીયનશિપ અને ગોલ્ડ મેડલ મેડવેલ છે. (વર્ષ ૨૦૧૨)
Copyright © 2016 Mahila Arts College, Idar. All Rights Reserved.
Design & Developed By : KTS Bharat