શ્રી ઇડર પ્રજાકિય વિદ્યોત્તેજક સમિતિ , ઇડર સંચાલિત
પ્રવેશ પ્રક્રિયા
પ્રવેશના નિયમો
હેંમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના ધારાધોરણ-નિયમો અનુસાર અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે. પ્રથમ વર્ષ બી.એ. ના પ્રવેશ વખતે સરકારશ્રીની અનામત નિતિનું અનુપાલન કરવામાં આવે છે. પ્રવેશના વિગતવાર નિયમો પ્રવેશ કામગીરત નોટીસ બોર્ડ ઉપર મૂકવામાં આવે છે.
પ્રવેશના મેળવવા માટેના જરૂરી દસ્તાવેજો
ધોરણ ૧૨ (H.S.C.) પાસની માર્કશીટની નકલ - ૨
લિવીંગ સર્ટીફીકેટની નકલ-૧
પાસપોર્ટ સાઇઝ કલર ફોટા નકલ-૨
જાતિ અંગેનું પ્રમાણપત્ર - નકલ - ૧
રેશનીંગ કાર્ડની નકલ - ૧
આધારકાર્ડની નકલ - ૧
બેંક એકાઉન્ટ પાસબુક પ્રથમ પેજની ઝેરોક્ષ - ૧
બી.એ. સેમેસ્ટર-૩ અને ૫ માં પ્રવેશ મેળવવા માટે આગળના વર્ષની માર્કશીટની નકલ-૨
ફી ની વિગત
મહિલા કોલેજ હોવાથી ટ્યુશન ફી લેવામાં આવતી નથી. ફક્ત યુનિવર્સિટીના નિયમાનુસાર ફી લેવામાં આવે છે.
Copyright © 2016 Mahila Arts College, Idar. All Rights Reserved.
Design & Developed By : KTS Bharat