શ્રી ઇડર પ્રજાકિય વિદ્યોત્તેજક સમિતિ , ઇડર સંચાલિત
રાષ્ટ્રીય સેવા યોજના
            કોલેજના સ્થાપના વર્ષથી જ રાષ્ટ્રીય સેવા યોજનાની પણ સ્થાપના કરવામાં આવેલવી છે. દરેક વિધ્યાર્થીએ સ્પોર્ટ્સ અથવા તો રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાવું ફરજિયાત છે. વિધ્યાર્થીઓમાં સામાજિક જવાબદારીની ભાવના વિકસે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. આ યોજના અંતર્ગત કોલેજમાં અને કોલેજ બહાર ગ્રામીણ ક્ષેત્રોમાં વિભિન્ન પ્રવુત્તિઓનું આયોજન કરવામાં આવે છે. પર્યાવરણ જાગૃતિ , વૃક્ષારોપણ , પ્રદૂષણ નિવારણ , જળ બચાવો અભિયાન , ગ્રાહક સુરક્ષા , સ્ત્રીસશક્તિકરણ , આરોગ્ય , વહેમ-અંધશ્રધ્ધા નિવારણ , સાંસ્ક્રુતિક વારસાનું જતન , ઐતિહાસિક , ધાર્મિક , શૈક્ષણિક સ્થળોની મુલાકાત , વડ-ડે કેમ્પ વગેરે જેવી સામાજિક ભાવના વિકસે તેવી પ્રવુત્તિઓ કરવામાં આવે છે.
Copyright © 2016 Mahila Arts College, Idar. All Rights Reserved.
Design & Developed By : KTS Bharat