શ્રી ઇડર પ્રજાકિય વિદ્યોત્તેજક સમિતિ , ઇડર સંચાલિત
ક્રમ
તારીખ
વિધ્યાર્થીનું નામ
માર્ગદર્શન આપનાર
વિષય
Faculty
Titel of Thesis
૨૭/૦૩/૨૦૦૩
ચૌધરી ડાહ્યાભાઇ હાથીભાઇ
ડૉ.પી.જે.પટેલ
ગુજરાતી
આર્ટ્સ
મધ્યકાલિન યુગના એક કવિ શિવદાસ-એક અધ્યયન
૧૧/૦૧/૨૦૦૩
વાઘેલા ધર્મેન્દ્રસિંહ મનહરસિંહ
ડૉ.પી.જે.પટેલ
ગુજરાતી
આર્ટ્સ
ઉત્તર ગુજરાતના પરમાર રાજપુતોની લોકવિધ્યા - એક અધ્યયન
૨૯/૦૯/૨૦૦૪
ચૌધરી ગોવાભાઇ મોઘાભાઈ
ડૉ.પી.જે.પટેલ
ગુજરાતી
આર્ટ્સ
સર્જક શ્રી રઘુવીર ચૌધરીના નવલકથાઓમાં પ્રાદેશિક તત્વોનું નિરૂપણ - એક અભ્યાસ
૦૪/૦૬/૨૦૦૫
કુંવર અમૃતભાઇ ઝુલુભાઇ
ડૉ.પી.જે.પટેલ
ગુજરાતી
આર્ટ્સ
ડાંગીબોલી અને ગુજરાતી ભાષા - એક તુલનાત્મક અભ્યાસ
૧૬/૦૧/૨૦૦૭
પટેલ ઉત્પલ રામચંદ્ર
ડૉ.પી.જે.પટેલ
ગુજરાતી
આર્ટ્સ
દિગીશ મહેતાની શબ્દસૃષ્ટિ - એક અભ્યાસ
૨૧/૦૭/૨૦૦૭
વાઘેલા રાજેન્દ્રસિંહ દશરથસિંહ
ડૉ.પી.જે.પટેલ
ગુજરાતી
આર્ટ્સ
નિબંધકાર : મણિલાલ એચ.પટેલ એક અધ્યયન
૨૨/૧૨/૨૦૦૮
પરમાર પ્રતિક્ષા મગનલાલ
ડૉ.પી.જે.પટેલ
ગુજરાતી
આર્ટ્સ
સુંદરમ અને ઉમાશંકર જોશીની કવિતામાં ગાંધીવિચારધારા - એક તુલનાત્મક અધ્યયન
૧૫/૦૯/૨૦૧૦
ચૌધરી સવિતાકુમારી રતુભાઈ
ડૉ.પી.જે.પટેલ
ગુજરાતી
આર્ટ્સ
જયંત પાઠકની કાવ્ય સૃષ્ટિ : એક અભ્યાસ
૧૯/૦૧/૨૦૧૧
પટેલ હિનાબેન જીતુભાઈ
ડૉ.પી.જે.પટેલ
ગુજરાતી
આર્ટ્સ
ડૉ.બલવંત જાની : વ્યક્તિત્વ અને વાડમય - એક અભ્યાસ
૧૦
૧૪/૧૦/૨૦૧૧
રાવલ પર્મિતા વિનાયક
ડૉ.પી.જે.પટેલ
ગુજરાતી
આર્ટ્સ
ઊર્મિ કવિ નાન્હાલાલ : એક અધ્યયન
૧૧
૩૦/૦૫/૨૦૧૨
પટેલ દલજીભાઇ છગનભાઈ
ડૉ.પી.જે.પટેલ
ગુજરાતી
આર્ટ્સ
ચુનીલાલ મડિયાની વાર્તાસૃષ્ટિમાં ગ્રામજીવન અને સામાજિક પ્રશ્નોનું નિરૂપણ : એક અભ્યાસ
૧૨
૦૭/૦૨/૨૦૧૩
પટેલ અર્ચના કિર્તિકુમાર
ડૉ.પી.જે.પટેલ
ગુજરાતી
આર્ટ્સ
ડૉ. યોગેન્દ્ર વ્યાસ : વ્યક્તિત્વ અને વણગમ્ય
૧૩
૦૮/૦૮/૨૦૧૩
પટેલ જાગૃતિબેન અજયકુમાર
ડૉ.પી.જે.પટેલ
ગુજરાતી
આર્ટ્સ
જ્યોતીન્દ્ર દવે અને હરીશંકર પરસાઈના નિંબધોમાં હાસ્ય-વ્યંગનું નિરૂપણ - એક તુલનાત્મક અધ્યયન
૧૪
૧૧/૧૦/૨૦૧૩
પટેલ પાયલબેન નવનિતલાલ
ડૉ.પી.જે.પટેલ
ગુજરાતી
આર્ટ્સ
ઉત્તર ગુજરાત નાનાબાર અને મોટાબાર કડવા પાટીદાર સમાજનું લોકસાહિત્ય અને લોકવિધ્યા
૧૫
૨૯/૦૮/૨૦૦૮
જોષી દિપકભાઇ હીરાભાઈ
ડૉ.કે.એસ.ત્રિવેદી
સંસ્કૃત
આર્ટ્સ
વિશ્વનાટકૃત ચંદ્ર્કલાનાટિકાનયચંદ્રસુરિકૃતા રંભા માંજારીચ નાટિકા દ્વય એક અધ્યયન
૧6
૦૩/૦૮/૨૦૦૯
રાઠોડ ભાવનાબેન ડાયાભાઇ
ડૉ.કે.એસ.ત્રિવેદી
સંસ્કૃત
આર્ટ્સ
શ્રી જનકસંકરવિરચિતનમ નાટકનમ નાટ્યતત્વવિમશનમ
૧૭
૦૧/૦૬/૨૦૧૫
રબારી રણછોડભાઇ
ડૉ.કે.એસ.ત્રિવેદી
સંસ્કૃત
આર્ટ્સ
વાલ્મિકી રામાયણ મૈ તત્કાલિન રાજનીતિ તત્વ એક અધ્યયન
૧૮
૦૧/૦૬/૨૦૧૫
પટેલ અરવિંદભાઇ પુંજાભાઈ
ડૉ.કે.એસ.ત્રિવેદી
સંસ્કૃત
આર્ટ્સ
ભારતીય અને પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્ર કા સમન્વય આધુનિક વાઘેસ્વરી કંઠસુત્રમ
૧૯
૦૧/૦૬/૨૦૧૫
પ્રકાશચંદ્ર જે. જોષી
ડૉ.કે.એસ.ત્રિવેદી
સંસ્કૃત
આર્ટ્સ
કુર્મપુરાણ મે નિરૂપિ દર્શનિક એવમ સાંસ્ક્રુતિક મહત્વ એક અધ્યયન
Copyright © 2016 Mahila Arts College, Idar. All Rights Reserved.
Design & Developed By : KTS Bharat