શ્રી ઇડર પ્રજાકિય વિદ્યોત્તેજક સમિતિ , ઇડર સંચાલિત
સાંસ્ક્રુતિક પ્રવુત્તિઓ
યુવક મહોત્સવ
શિબિર તથા વ્યાખ્યાન માળાઓ
સાંસ્ક્રુતિક પ્રવુત્તિઓ
            ભારતીય સંસ્કૃતિ તથા ભાતીગળ ગુજરાતી લોકસંસ્કૃતિ પ્રત્યે વિધ્યાર્થિનીઓમાં ગૌરવની લાગણી થાય અને આપણા આ ભવ્ય સાંસ્ક્રુતિક વારસાનું જતન થાય તથા વિધ્યાર્થિનીઓ સતત અભ્યાસની પ્રવુત્તિઓમાં એકાંગી ન બની જાય એ માટે વર્ષ દરમિયાન તથા વખતો વખતના ઉત્સવો પ્રસંગે સાંસ્ક્રુતિક પ્રવુત્તિઓનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે વાર્ષિકોત્સવની સાથે સાથે વસંતોત્સવનું આયોજન થાય છે. જેમાં બહેનો અધ્યાપકોના માર્ગદર્શનમાં સ્વયં પોતાની રીતે તમામ તૈયારી કરી સાંસ્ક્રુતિક કાર્યક્રમ રજૂ કરે છે. જેમાં વિધ્યાર્થિનીઓએ વર્ષ દરમ્યાન મેળવેલી સિધ્ધિઓને બિરદાવવાની સાથે તેમનું સન્માન પણ કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન બહેનો પોતાની રીતે રાષ્ટ્રીય એવોર્ડ તથા વિવિધ ડે ની પણ ઉજવણી કરે છે.
Copyright © 2016 Mahila Arts College, Idar. All Rights Reserved.
Design & Developed By : KTS Bharat