શ્રી ઇડર પ્રજાકિય વિદ્યોત્તેજક સમિતિ , ઇડર સંચાલિત
સપ્તધારાઓ
            ગુજરાત સરકારે વિધ્યાર્થિનીઓની સર્વાંગીણ શક્તિઓ વિકસે એ માટે કોલેજોમાં સપ્તધારાઓની પ્રવુત્તિઓનું આયોજન કરવામાં આવે છે. તલકચંદ મ્યાચંદ મહિલા આર્ટ્સ કોલેજ માં નિમ્નસૂચિત ધારાઓની પ્રવુત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં બહેનો મોટી સંખ્યામાં ભાગ લે છે.

ક્રમ
1
2
3
4
5
6
7
વિવિધ યોજાતી સપ્તધારાઓ
જ્ઞાનધારા
સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા
કલાકૌશલ્ય ધારા
નાટ્યધારા
ગીત-સંગીત-નૃત્ય ધારા
વ્યાયામ-યોગ-ખેલકુદ ધારા
સામુદાયિક સેવા ધારા
Copyright © 2016 Mahila Arts College, Idar. All Rights Reserved.
Design & Developed By : KTS Bharat