શ્રી ઇડર પ્રજાકિય વિદ્યોત્તેજક સમિતિ , ઇડર સંચાલિત
રમત-ગમત
            વિધ્યાર્થિનીઓના માનસિક વિકાસની સાથે સાથે તેમનો શારીરિક વિકાસ થાય એ પણ અગત્યની બાબત છે અને એને અનુલક્ષીને કોલેજમાં સમયોચિત રમત-ગમતની પ્રવુત્તિઓ સતત ચાલતી રહે છે. યુનિવર્સિટી આંતર કોલેજ તથા આંતર યુનિ. કક્ષાના સ્પર્ધાનાં જે આયોજનો થાય એમાં ભાગ લેવા વિધ્યાર્થિનીઓને તૈયાર કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન મનોરંજક સ્પર્ધાઓનું આયોજન પણ આ એકમ દ્ધારા કરવામાં આવે છે.
ક્રમ
15
16
17
18
19
20
નામ
જયા સી. ખાંટ
કંચન બી. પટેલ
ભાવના પટેલ
દેવકી પટેલ
રાવલ જાગૃતિ
પલક પટેલ
કૉલેજની વિવિધ કક્ષાએ ગૌરવ અપાવનાર
રાષ્ટ્રીય ચેમ્પિયન મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ - 2011-12
રાષ્ટ્રીય ચેમ્પિયન મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ - 2011-12
રાષ્ટ્રીય ચેમ્પિયન મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ - 2011-12
selected in inter university & Inter state Events (2008 - 2009)[ખો ખો ]
selected in inter university & Inter state Events (2011 – 2012)[ખો ખો ]
selected in inter university & Inter state Events (2009-2010) [બાસ્કેટ બોલ ]
Copyright © 2016 Mahila Arts College, Idar. All Rights Reserved.
Design & Developed By : KTS Bharat